BUY NOW"> BUY NOW
 • Description

garbh sanskar book flipkart garbh sanskar book amazon balaji tambe garbh sanskar book online order

 PRODUCT DELIVERY WHITHIN INDIA                garbh sanskar book in usa PRODUCT DELIVERY OUT OF INDIA                   XXX 

 PRODUCT DELIVERY WHITHIN INDIA
PRODUCT DELIVERY OUT OF INDIA
    HARDCOVER BOOK* balaji tambe garbh sanskar book online order
 Dr.Balaji Tambe Ayurvedic Garbha Sanskar( gujarathi Edition Hard cover Book Dr.Balaji Tambe + Garbh sanskar CD blessings for th  BOOK*  Dr.Balaji Tambe Ayurvedic Garbha Sanskar( gujarathi Edition Hard cover Book Dr.Balaji Tambe + Garbh sanskar CD blessings for th + CD  Dr.Balaji Tambe Ayurvedic Garbha Sanskar( gujarathi Edition Hard cover Book Dr.Balaji Tambe + Garbh sanskar CD blessings for th
 Dr.Balaji Tambe Ayurvedic Garbha Sanskar( gujarathi Edition Hard cover Book Dr.Balaji Tambe + Garbh sanskar by womb institute 5 cd,s  BOOK*  Dr.Balaji Tambe Ayurvedic Garbha Sanskar( gujarathi Edition Hard cover Book Dr.Balaji Tambe + Garbh sanskar by womb institute 5 cd,s + 5 CD Dr.Balaji Tambe Ayurvedic Garbha Sanskar( gujarathi Edition Hard cover Book Dr.Balaji Tambe + Garbh sanskar by womb institute 5 cd,s
   BOOK*  + 5 CD + 2 CD
   BOOK*  +5CD,S  + 2CD,S DOWNLOAD link

 

  PRODUCT DELIVERY WHITHIN INDIA   HARDCOVER BOOK ONLY*  25 % OFF.
  PRODUCT DELIVERY WHITHIN INDIA  BOOK*   + CD     20 % OFF.
  PRODUCT DELIVERY WHITHIN INDIA  BOOK*   + 5 CD  30% OFF
  PRODUCT DELIVERY WHITHIN INDIA  BOOK*  + 5 CD + 2 CD  40 % OFF
  PRODUCT DELIVERY WHITHIN INDIA  BOOK*  + 5CD,S +2 CD,S DOWNLOAD link  50% OFF

get free sampales  

લગ્ન થયા પછી થોડા જ સમયમાં વિચાર આવે છે કે હવે પારણું ક્યારે બંધાશે ? ગર્ભધારણમાં ભલે સમય લાગે, પણ પૂર્વતૈયારી કર્યા વિના ગર્ભધારણની અપેક્ષા રાખવી નહી !
ગર્ભધારણની તૈયારી કેવી રીતે કરવી ? અનુભવસિદ્ધ માર્ગદર્શન ક્યાંથી મેળવવું ? ગર્ભ પર કયારે, કેવી રીતે અને કેવા સંસ્કાર કરવા ? બાળકના જન્મ પછી કેવા સંસ્કાર કરવા આ બધી બાબતનું સચોટ અને સમૃદ્ધ માર્ગદર્શન પ્રસ્તુત છે- ડો.શ્રી બાલાજી તાંબેના શબ્દોમાં……

આયુર્વેદની ચાર દશકાની સાધના પછી ડો. શ્રી તાંબે એવા મત પર આવ્યા છે કે માનવના જીવનમાં આવી પડતી આધી, વ્યાધી અને ઉપાધી પાછળ એની જીવનશૈલી જેટલી હદે કારણભૂત છે એટલી હદે જ કદાચ એ ગર્ભમાં હતો ત્યારની એની એના માં – બાપની શારીરિક અને માનસિક પ્રકૃતિ જવાબદાર હોય શકે. 

ગર્ભસંસ્કાર એ ભારતીય સંસ્કૃતિમાં છુપાયેલું એક મીઠું રહસ્ય છે. આ જ્ઞાન જેટલા કુટુંબ, જેટલા તરુણ-તરુણીઓ સમજી લેશે એટલી ભાવી પેઢી વિચારવંત, સુસંસ્કૃત અને સુદ્રઢ થશે. ‘ આયુર્વેદીય ગર્ભસંસ્કાર’ એ ગ્રંથ ફક્ત વૈચારિક ચિંતનની ઊપજ નથી. પણ તેને અનુભવસિદ્ધતાનું મોટું પીઠબળ છે.

આ પુસ્તકમાં સ્ત્રી- પુરુષના, માતા-પિતાના, એમના સગાનાં, કુટુંબના, ગર્ભના, ગર્ભના વિકાસના અને પ્રસુતિ પછી બાળઉછેરના એવા અનેક પાસાના એટલા ઊંડા વિચાર માર્ગદર્શન રૂપે આપવામાં આવ્યા છે કે વાંચનાર કોઈપણ ચકિત થઇ જાય.

પૂર્વ તૈયારી ગર્ભધારણની …….

ભાવી પેઢીના બુદ્ધિમાન અને આરોગ્યસંપન્નના નિર્માણ માટે ગર્ભસંસ્કાર આવશ્યક છે. એની સાથે જ બુદ્ધિમાન, સંપન્ન અને પ્રગતિશીલ પેઢીનું નિર્માણ કરવા માટે ‘ગર્ભસંસ્કાર’ જ એક માત્ર પર્યાય છે!

અનુક્રમણિકા

 • ગર્ભધારણની પૂર્વતૈયારી…….
 • સારસંભાળ ગર્ભવતીની……
 • સારસંભાળ ગર્ભની…..
 • સારસંભાળ પ્રસુતાની…
 • ઉછેર શિશુનો……

ડો.શ્રી બાલાજી તાંબે વિશે..
આયુર્વેદનું મહત્વ સમજીને અને એનો ઉંડો અભ્યાસ કરીને માનવજાતના કલ્યાણ માટે ઔષધિય વનસ્પતિ અને વિશિષ્ટ ઉપચાર પદ્ધતિને અસરકારક રીતે અમલમાં મુકનારા ગણતરીના નિષ્ણાતોમાં ડો. શ્રી બાલાજી તાંબેનું નામ બહુ જ આદરપૂર્વક લેવાય છે. આહાર હોય કે યોગ, આધ્યાત્મ હોય કે સંગીત, એ આયુર્વેદના અવિભાજ્ય અંગ કેવી રીતે છે એ ડો. શ્રી બાલાજી તાંબેની રસાળ શૈલીમાં સાંભળવું કે વાંચવું એ પણ અહોભાગ્ય છે